KTV NEWS GUJARATI એ KTV Media House PVT. LTD. ગ્રુપ દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાત નું સદાકાળ ગૌરવ એ સૂત્ર ને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ-વિદેશ માં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયા ના તમામ 24x7 ક્લાક પળે-પળ ના સમાચાર થી માહિતગાર રાખે છે. અને જેમનો મુખ્ય ઉદેશ સમસ્યા તમારી ખબર અમારી ના સ્લોગન સાથે ટૂંકા સમય માં KTV News GUJARATI ચેનલ ને લોકપ્રિય થઈ છે . ત્યારે અમારી YOUTUBE ચેનલ ના માધ્યમ દ્વવારા પ્રવૃત્તિ, રાજકારણ, ક્રાઇમ-વિષેસ, સાહિત્ય,રસોઈ-કાલા, ખેલ-જગત, મનોરંજન, જ્યોતિષ-પંચાંગ,ફિલ્મી-જગત,નાટ્ય-જગત,તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિ સાગર, ગુજરાત અને દેશના ઇતિહાસ જણાવતા એક્લુજીવ સ્પેશિયલ એપિસોડ, તેમજ Live UPDATEA સાથે સતત આપની સાથે રહે છે. તેમજ અમારી Youtube ચેનલ પણ જેનાથી તમને daily News જોવા મળે છે. અને ઉધોગ જગતની જાણકારી કોમર્શિયલ એંડ અને જાહેરાતો દ્વારા આપ સુધી જડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રી ની પ્રજાલક્ષી વિકાસ ની વીગતો સૌથી પેલા અપગ્રેડ આપીએ છીએ.