Mitro, I am teaching various subjects to Engineering students. As per New Education Policy-2020, GTU syllabus of Some Engineering Subjects will be covered in this Channel in Gujarati Language. Refer to the Play List. GTU circulars/Placement Offers will also be discussed in details for easy understanding. Subscribe, Like, Share, Comment, if you like this work.
Waiting for your suggestions : [email protected]
Thanks in advance.
You can comment your question/suggestion/requirement in Comment box. Reply will be given as soon as possible.

મિત્રો, તમારી આ ચેનલમાં એન્જીનિયરીંગના વિવિધ વિષયોના વિડિયો લેક્ચર્સ, એડમિસન અને પ્લેસમેંટની માહિતી ગુજરાતીમાં આપવામાં આવશે. મને કુલ 22 વર્ષનો શૈક્ષણિક અનુભવ છે. તમને વિડીયો સારા લાગે તો Like, Comment, Share, Subscribe કરી શકો છો. આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
તમારા પ્રશ્નો અથવા મંતવ્ય હોય, તે Comment બોક્સમાં લખી શકો છો. શક્ય તેટલો જલદીથી જવાબ આપવામાં આવશે.
-Dr. S. S. Sonigra, BE(1999), ME(2008), PhD(2017)
Admission | Education | Placement