ગુજરાત ના ઘણા એવા વિધાર્થીઓ હસે જે સ્નાતક કોર્સ,અનુસ્નાતક કોર્સ અને બીજા બધા કોર્સ માં અભ્યાસ કરતા હસે.Computer ની અંદર ઘણા એવા topics આવેલા છે જે ઇંગ્લિશ ની અંદર છે જે વિદ્યાર્થીઓ ને સમજવામાં મુશ્કેલી થતી હોય છે અને ખાસ કરે ને જે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમ માથી આવતા હોય છે તેના માટે એક પડકાર હોય છે.પણ તે જ topics ગુજરાતી ભાષા ને ધ્યાન માં રાખી ને સમજાવવા માં આવે તો સારી રીતે સમજી સકે અને ખૂબ આગળ વધી સકે છે. computer સિવાય technology related માહીતી પણ આપવામાં આવે જે થી ગુજરાત ના લોકો પણ કઈક નવું શીખી ને જીવન માં આગળ વધી સકે.આપણી ચેનલ પર સબસ્ક્રાયબ કરવા માટે કોઈ પણ પ્રકાર નો ચાર્જ લેવામાં આવતો નથી.

જય જય ગરવી ગુજરાત